આજનું વચન · 2026-10-30

ગીતશાસ્ત્ર 103:1-2

આભારસ્તુતિ

હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન અને મારા ખરા અંતઃકરણ, તેમના પવિત્ર નામને સ્તુત્ય માન. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન, અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.

Indian Revised Version (Gujarati) 2019 — © 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0

Praise Yahweh, my soul! All that is within me, praise his holy name! Praise Yahweh, my soul, and don’t forget all his benefits,

Psalms 103:1-2 · World English Bible