આજનું વચન · 2026-10-26
નીતિવચનો 3:5-6
વિશ્વાસ
તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ. તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર અને તે તારા માર્ગો સીધા કરશે.
Indian Revised Version (Gujarati) 2019 — © 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0
Trust in Yahweh with all your heart, and don’t lean on your own understanding. In all your ways acknowledge him, and he will make your paths straight.