આજનું વચન · 2026-10-07

યોહાનનો ત્રીજો પત્ર 1:2

સાજાપણું

મારા પ્રિય મિત્ર, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો જીવ કુશળ છે તેમ તું સર્વ વાતમાં કુશળ તથા તંદુરસ્ત રહે.

Indian Revised Version (Gujarati) 2019 — © 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0

Beloved, I pray that you may prosper in all things and be healthy, even as your soul prospers.

3 John 1:2 · World English Bible